Home Tags Chinese

Tag: Chinese

તાલીબાન શામાટે બુદ્ધની મૂર્તિઓને બચાવે છે?

કાબુલઃ અફઘાનિસ્તાન દેશ આમ તો ઈસ્લામી છે અને હાલ ત્યાં કટ્ટરવાદી તાલીબાન સંગઠનનું રાજ છે. પરંતુ ચીન તરફથી મોટા પાયે આર્થિક મૂડીરોકાણ મળે અને દેશના વિકાસની ગાડી પાટા પર...

ચીનના ચાંગ્ચૂન શહેરમાં લોકડાઉન

બીજિંગઃ ચીનના ઈશાન ભાગમાં આવેલા ચાંગ્ચૂન શહેરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં ઉછાળો આવતાં લોકડાઉન લાગુ કરવાનો સ્થાનિક સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે. આ શહેર 90 લાખની વસ્તી ધરાવે છે. છેલ્લા બે...

સરકારે 54 વધારે ચાઈનીઝ એપ્સને બ્લોક કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સલામતીની ચિંતાને ધ્યાનમાં લઈને વધારે 54 ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે આ જાહેરાત કરી છે. આ...

પાંચ ચીની ઉત્પાદનો પર પાંચ-વર્ષ સુધી એન્ટીડમ્પિંગ-ડ્યૂટી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ચોક્કસ પ્રકારના એલ્યુમિનિયમમાંથી બનાવેલી ચીજવસ્તુઓ તથા કેટલાક રસાયણો સહિત પાંચ ચાઈનીઝ ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટીડમ્પિંગ જકાત નાખી છે. પડોશી દેશ ચીનમાંથી કરાતી સસ્તા...

ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર આવકવેરાના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આજે દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓની અનેક ઓફિસો-ઈમારતોમાં દરોડા પાડ્યા હતા. આમાં અગ્રગણ્ય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી અને ઓપ્પોનો પણ સમાવેશ થાય છે. શાઓમી અને ઓપ્પોએ કહ્યું...

પ્રદર્શનકારીઓએ સોલોમન દ્વીપ પર સંસદને આગ ચાંપી

હોનિઆરાઃ પ્રશાંત મહાસાગરમાં સ્થિત સોલોમન દ્વીપ પર વડા પ્રધાનને દૂર કરવાની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સંસદના બિલ્ડિંગ અને એક પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી0 હતી. ભારે હિંસા અને લૂંટફાટને...

ચીનના એમ્બેસેડર, જૈશના કમાન્ડરની સાથે તાલિબાનના નેતાઓની...

કાબુલઃ અફઘાનિસ્તાનમાં ચીની એમ્બેસેડર વાંગ યુ અને પાકિસ્તાનસ્થિત જૈશ-એ મોહમ્મદના ચીફ ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અબ્દુલ રઉફ અઝહરે અફઘાનિસ્તાન પર કબજો કરવા બદલ સુન્ની પશ્તૂન ઇસ્લામવાદીઓને અભિનંદન આપવા માટે કંધારમાં...

ચીનનું બેકાબૂ રોકેટ હિંદ-મહાસાગરમાં ખાબક્યું; NASA ગુસ્સામાં

વોશિંગ્ટનઃ આકાશમાં અનિયંત્રિત થઈ ગયેલા ચીનના રોકેટ 'લોન્ગ માર્ચ 5B'નો કાટમાળ ગઈ કાલે હિંદ મહાસાગરમાં પડ્યો હતો. ચીનનું આ સૌથી મોટું સ્પેસ રોકેટ હતું અને તેનો કાટમાળ હિંદ મહાસાગરમાં...

5G-નેટવર્કઃ MTNL, જિયો, વોડાફોન, એરટેલને ટ્રાયલ્સની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં 5G ટેલિકોમ સર્વિસ શરૂ કરવા માટે અજમાયશો હાથ ધરવા માટે પોતાની હસ્તકની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) ઉપરાંત રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, વોડાફોન આઈડિયા, ભારતી...

બિગબાસ્કેટમાં 68%-હિસ્સો ખરીદવા વિચારે છે ટાટા ગ્રુપ

મુંબઈઃ વ્યાપાર ક્ષેત્રે ચીનને એક વધુ ફટકો મળી શકે છે. ટાટા ગ્રુપ ભારતની ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી સર્વિસ કંપની બિગબાસ્કેટમાં 68 ટકા હિસ્સો ખરીદવા વિચારે છે. સૂત્રોનું કહેવું છે કે...