Home Tags Centre

Tag: Centre

BHIM UPIથી ટ્રાન્ઝેક્શન પર હવે મળશે ઇન્સેન્ટિવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે UPI પેમેન્ટને લીને મોટો નિર્ણય કર્યો છે. ભીમ (BHIM) UPIથી ટ્રાન્ઝેક્શન પર તમને ઇન્સેન્ટિવ મળશે. કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે રૂપે  ડેબિટ કાર્ડ અને ભીમ UPI...

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણી સંસ્કૃતિ છે...

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે અમારી સંસ્કૃતિ છે કે કોઈએ ભૂખ્યા સૂવું ન જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFFS) હેઠળ દરેક વ્યક્તિ સુધી અનાજ પહોંચે તેની...

કેન્દ્રએ કર્મચારીઓને DA વધારા પછી વધુ એક...

નવી દિલ્હીઃ મોદી કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં ચાર ટકાનો વધારો કર્યા પછી વધુ એક દિવાળીની ભેટ આપી છે. હાલમાં સરકારે કર્મચારીઓનું DA 34 ટકાથી વધારીને 38 ટકા કરી...

લંપી રોગનો ફેલાવો રોકવા કેન્દ્ર-રાજ્યોના સહિયારા પ્રયાસ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે દેશના ડેરી સેક્ટરને માઠી અસર પહોંચાડનાર ચામડીના લંપી રોગ (લંપી સ્કિન ડિસીઝ - LSD)ના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર અને...

બિલ્કિસ બાનો કેસમાં દોષીઓને છોડવા કેન્દ્રએ મંજૂરી...

અમદાવાદઃ વર્ષ 2002નાં રમખાણો પછી બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારની હત્યાને મામલે દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને સમય પહેલાં છોડવા માટે કેન્દ્રએ મંજૂરી આપી હતી, એમ...

બિલ્કીસ બાનો અપીલ-કેસઃ કેન્દ્ર, ગુજરાત-સરકારને SCની નોટિસ

નવી દિલ્હીઃ બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર અને એનાં પરિવારજનોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 અપરાધીઓને સજામાફી આપી જેલમાંથી મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી એક અરજી...

ગૂગલ-ક્રોમમાં અસંખ્ય બગ્સ: ડેસ્કટોપ યૂઝર્સજોગ ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાઈબર એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે ડેસ્કટોપ માટેના ગૂગલ ક્રોમ...

સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(SAPTI) દ્વારા ‘શિલ્પોત્સવ’

અમદાવાદ: અંબાજીને શિલ્પકલાનું વિશ્વવિખ્યાત કેંદ્ર બનાવવા, સ્ટોન આર્ટીસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI) શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પથ્થરને કોતરવાની શિલ્પકલા (સ્ટોન સ્કલ્પચર) અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા-ગોષ્ઠી કરવામાં આવશે....

સરકારની જાહેર ક્ષેત્રની વધુ બેન્કોના મર્જરની યોજના

નવી દિલ્હીઃ સરકારનો દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેટલી ચારથી પાંચ જ બેન્ક કાર્યરત રાખવાનો ઉદ્દેશ છે. જેથી સરકાર જાહેર ક્ષેત્રની વધુ બેન્કોનું મર્જર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં...

અર્થતંત્રનું કદ 30 વર્ષોમાં $30 લાખ કરોડ...

કોઇમ્બતોરઃ દેશના વેપાર અને ઉદ્યોગપ્રધાને કહ્યું હતું કે ભારત વિશ્વનાં ઝડપથી વધતા અર્થંતંત્રોમાંનું એક છે. ભારતીય અર્થતંત્ર આગામી 30 વર્ષોમાં વધીને 30 લાખ ડોલર થવાનો અંદાજ છે. જો ભારતનો...