Tag: Centre
ટેલિકોમ-ક્ષેત્રમાં 100% FDI : કેન્દ્રની મોટા સુધારાઓને...
નવી દિલ્હીઃ રોકડની ખેંચ અનુભવી રહેલા ટેલિકોમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ મોટા સુધારાની ઘોષણા કરી છે. જેથી ટેલિકોમ ઉદ્યોગને નવા યુગમાં પ્રવેશ કરવામાં, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અને દેવાંનો...
આવતા મહિનાથી 12-17 વયનાં બાળકોને રસીનો પ્રારંભ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઓક્ટોબર-નવેમ્બરમાં 12થી 17 વર્ષનાં બાળકોને કોવિડ રસીકરણનો પ્રારંભ કરવા ઇચ્છે છે. જાડાપણું, હ્દયની બીમારીઓ સહિત અન્ય ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહેલાં બાળકોને પહેલાં રસી આપવામાં આવશે....
કેન્દ્રએ અંકલેશ્વરમાં કોવાક્સિન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી
અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘોષણા કરી હતી કે કેન્દ્ર દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં પણ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેક દ્વારા નવો પ્લાન્ટ અંકલેશ્વરમાં સ્થાપવામાં...
46 જિલ્લાઓમાં 10%થી વધુ પોઝિટિવિટી-રેટઃ કેન્દ્રની ચેતવણી
નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે દેશના કેટલાક વિસ્તારોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. દેશના 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ પોઝિટિવ દર જોવા મળી રહ્યો...
ઝાયડસ કેડિલાએ કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂરી...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ 12-18 વયના વર્ગના DNA આધારિત કોરોના રસી...
અકસ્માત 50% ઘટાડવા રોડ સુરક્ષા ઓડિટ ફરજિયાત
નવી દિલ્હીઃ રસ્તા સુરક્ષા કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આ સંબંધે રસ્તા દુર્ઘટનાઓને ઓછી કરવા માટે સડક સુરક્ષા ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રસ્તા, પરિવહન...
રાજ્યો ‘વન નેશન વન રેશન કાર્ડ’ની યોજના...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોને લઈને આદેશ આપતાં કહ્યું હતું કે બધાં રાજ્યો જુલાઈ, 2021 સુધી એક નેશન એક રાશન કાર્ડ યોજના લાગુ કરે. કેન્દ્રને રાજ્યોને વધારાના અનાજની...
દેશનાં 11 રાજ્યોમાં પેટ્રોલ ₹-100ને પાર
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો કરવામાં આવ્યો છે. આ મહિને નવમી વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દેશમાં...
સરકાર પેટ્રોલ- ડીઝલ, વીજબિલમાં થોડી રાહત આપે...
અમદાવાદઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત ભાવવધારા સામે લોકોનો આક્રોશ વધતો જાય છે અને કેન્દ્ર સરકાર પર એકસાઇઝ સહિતનો ટેક્સ ઘટાડવા માટે ભારે દબાણ થઈ રહ્યું છે. આને...
સોના પરના હોલમાર્કિંગની સમયમર્યાદા 15-જૂન સુધી વધારાઈ
નવી દિલ્હીઃ કેન્દ્રએ સોમવારે કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સોનાનાં આભૂષણો અને કલાકૃતિઓની ફરજિયાત હોલમાર્કિંગની સમયમર્યાદા એક પખવાડિયું વધારીને 15 જૂન કરી દીધી છે. ગ્રાહકોના મામલાઓના પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં...