Home Tags Billionaire

Tag: Billionaire

મુકેશ અંબાણી, પરિવારની સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારજનોને તેઓ દેશમાં તથા વિદેશમાં જ્યાં પણ પ્રવાસે જાય ત્યારે ઉચ્ચતમ એવું ઝેડ-પ્લસ સુરક્ષા...

દેશની ૪૦% સંપત્તિ દેશના ૧% શ્રીમંતો પાસે...

મુંબઈઃ ભારતમાં સૌથી શ્રીમંત લોકો કુલ વસ્તીના એક ટકા જેટલા છે. એમની પાસે દેશની કુલ સંપત્તિનો 40 ટકાથી વધારે હિસ્સો છે. જ્યારે નિમ્ન સ્તરે રહેલી જનતા પાસે કુલ મળીને...

મંદી આવી રહી છે, રોકડ-સંભાળીને રાખજો: બેઝોસ

ન્યૂયોર્કઃ એમેઝોન કંપનીના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોજક જેફ બેઝોસે અમેરિકાના લોકોને સલાહ આપી છે કે અમેરિકામાં ટૂંક સમયમાં જ આર્થિક મંદી ફરી વળવાની સંભાવના હોવાથી એમણે આગામી રજાની મોસમમાં...

બેઝોસ અબજોની સંપત્તિ દાનમાં આપશે

સીએટલ (અમેરિકા): ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રીમિંગ જેવા ક્ષેત્રોની અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે દાન કરવું એક કઠિન કાર્ય...

મુકેશ અંબાણી લિવરપૂલ ક્લબને ખરીદશે?

મુંબઈ: અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધામાં વિશ્વ સ્તરે જાણીતી ટીમ લિવરપૂલ ક્લબને ખરીદવાના છે એવો 'ધ મિરર' અખબારનો અહેવાલ છે. લિવરપૂલ ફૂટબોલ ક્લબને તેના હાલના માલિક...

અંબાણીનું સુરક્ષા કવચ ‘Z+’ શ્રેણીમાં અપગ્રેડ કરાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થાની શ્રેણીને અપગ્રેડ કરી છે. 65 વર્ષીય અંબાણીને હાલ 'Z' કેટેગરીનું સુરક્ષા કવચ અપાય છે, તેને હવે અપગ્રેડ કરીને 'Z+'...

‘સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું કારણ પૂલની ખામીયુક્ત ડિઝાઈન’

મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અન્ય ત્રણ જણની સાથે જેમાં પ્રવાસ કરતા હતા અને જેને કારણે એમનું તથા એમના મિત્ર જહાંગીર પંડોલનું મૃત્યુ થયું હતું તે મર્સિડીઝ બેન્ઝ એસયૂવી...

ગ્રેટર ફુલ થિયરી આધારિત ‘ક્રિપ્ટો’ એક આભાસી...

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વના શ્રીમંત બિઝનેસમેનોમાંના એક અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ક્રિપ્ટો કરન્સીની ટીકા કરી છે. ગઈ કાલે કલાયમેટ કોન્ફરન્સમાં તેમ ડિજિટલ એસેટ્સ નોન ફન્જિબલ ટોકન્સ (NFTs)ને માત્ર ઉપરછલ્લી...

મિયાં માંશાનો દાવોઃ PM મોદી ઇસ્લામાબાદ જશે! 

ઇસ્લામાબાદઃ વડા પ્રધાન મોદી એક મહિનામાં પાકિસ્તાનની મુલાકાત કરશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડદા પાછળ વાટાઘાટ જારી છે એવો ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પાકિસ્તાનના અબજપતિ બિઝનેસમેન અને નિશાંત...

‘અકાસા એર’એ 72 બોઈંગ 737 મેક્સ-જેટ વિમાનનો...

મુંબઈઃ અબજોપતિ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એર ભારતમાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવનાર નવી એરલાઈન છે. તેણે અમેરિકાની વિમાન ઉત્પાદક બોઈંગ કંપનીને 72 મેક્સ જેટ વિમાન ખરીદીનો...