Tag: bengal municipal elections
કોરોના: બંગાળમાં નગર નિગમની ચૂંટણી ટાળી દેવાઈ
કોલકાત્તા: કોરોના વાઈરસની વધતી જતી ચિંતાઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં આગામી મહિને કોલકાત્તા નગર નિગમ સહિત 111 નગર પાલિકાઓમાં યોજાનાર ચૂંટણી છેવટે અટકાવી દેવામાં આવી છે. સોમવારે મળેલી સર્વપક્ષીય બેઠક...