Home Tags Auction

Tag: auction

5G-સ્પેક્ટ્રમની હરાજીમાંથી સરકારે કરી રૂ.દોઢ ટ્રિલિયનની કમાણી

નવી દિલ્હીઃ 5G સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા આજે સાતમા દિવસે સફળતાપૂર્વક સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારને આ હરાજીમાંથી વિવિધ ટેલિકોમ કંપનીઓ પાસેથી સ્પેક્ટ્રમ ખરીદી માટે કુલ રૂ. 1,50,173 કરોડ...

રેલવે દ્વારા 58 વંદે ભારત ટ્રેનોની લિલામીની...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વંદે ભારત ટ્રેનો અને મેક ઇન ઇન્ડિયા થીમને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી હતી. નાણાપ્રધાને બજેટમાં કહ્યું હતું...

આઈપીએલ-2022: અમદાવાદ ટીમે 3-ખેલાડીને કરારબદ્ધ કર્યા

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 2022ની આવૃત્તિ 10-ટીમની થવાની છે. બે નવી ટીમનો ઉમેરો કરાયો છે – અમદાવાદ અને લખનઉ. ખેલાડીઓની મેગા હરાજી ફેબ્રુઆરીમાં યોજાનાર છે. આઈપીએલ હરાજીના...

IPL-2022ની હરાજીઃ પાંચ ટીમોના નવા કેપ્ટનની રેસમાં...

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન આ વર્ષે એપ્રિલ-મેમાં રમાશે. આ IPL ટુર્નામેન્ટની મોટી લિલામીનું આયોજન ફેબ્રુઆરીમાં થવાનું છે. આ વખતે બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ...

ધોનીએ IPL 2022માં પણ રમવાના સંકેત આપ્યા

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021ના પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. જોકે આ સીઝનમાં ધોનીનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે.ધોનીએ 13 મેચોમાં માત્ર 14ની...

હોટેલ પચાવી પાડ્યાનો કેસઃ ચિદમ્બરમના પરિવારજનો વિરુદ્ધ...

નવી દિલ્હીઃ તિરુપુરની એક હોટેલને બળજબરીથી તેના માલિક પાસેથી પડાવી લેવાના કિસ્સામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કુટુંબીજનો સંડોવાયેલા હોવાનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) દિલ્હી વડી અદાલતમાં સુપરત...

બ્રિટનમાં મહાત્મા ગાંધીનાં ચશ્માં 2.55 કરોડ રૂપિયામાં...

બ્રિસ્ટલઃ બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55...

નીરવ મોદીની ચીજવસ્તુઓ સહિત અનેક મિલકતની હરાજી...

મુંબઈઃ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની લક્ઝરી કારો, મોંઘી ઘડિયાળો, દુર્લભ પેઇન્ટિંગ સહિત કુલ 112 ચીજવસ્તુઓની ગુરુવારે હરાજી કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ દ્વારા  સેફ્રોનઆર્ટ (saffronart) લાઇવ ઓક્શન મારફતે આ મિલકતોની...

બીએસઈ રિટેલ રોકાણકારોને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સના લિલામોમાં...

મુંબઈ - દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (એસડીએલ્સ) માટેની નોન-કોમ્પિટિટિવ (બિનસ્પર્ધાત્મક) બિડિંગ સુવિધા જાહેર કરી છે. રિટેલ ઈન્વેસ્ટરો હવે આ લિલામોમાં સરળ ઓનલાઈન રજિસ્ટ્રેશન મારફત ભાગ...

PMC ના ખાતેદારો માટે આશાનું કિરણઃ RBI...

મુંબઈઃ દેવાળીયા થવાની કગાર પર ઉભેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સને જલ્દી જ રાહત મળી શકે છે. આરબીઆઈ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરે આ મામલે જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીઝને છોડવા...