સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ગણિત કાર્નિવલનું આયોજન

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી તથા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 થી 22 ડિસેમ્બર 2025 સુધી નેશનલ મેથ્સ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભારતના 21 રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજીત આ કાર્નિવલ અંતર્ગત વિવિધ ગણિત આધારિત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધાઓના પરિણામો નીચે મુજબ છે:

શિક્ષકો માટેની ઇનોવેટિવ મોડલ સ્પર્ધા

  • પ્રથમ સ્થાન: જીગ્નેશ કુમાર પી. ગોહિલ
  • દ્વિતીય સ્થાન: કૃપા લાખાણી
  • તૃતીય સ્થાન: ક્રિષ્ના ઠક્કર

મેથ્સ પઝલ સ્પર્ધા (જુનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
  • દ્વિતીય સ્થાન: રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ચલાલા (ગુજરાત)
  • તૃતીય સ્થાન: કારોલી પ્રાઇમરી સ્કૂલ, કારોલી (ગુજરાત)

મેથ્સ પઝલ સ્પર્ધા (સિનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: વિવેકાનંદ વિદ્યાલય, વડનગર (ગુજરાત)
  • દ્વિતીય સ્થાન: વિનય વિદ્યાવિહાર, અમદાવાદ (ગુજરાત) / માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)
  • તૃતીય સ્થાન: જાગરણ પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)

મેથ્સ મોડલ સ્પર્ધા (જુનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: એબી સ્કૂલ, નવસારી (ગુજરાત)
  • દ્વિતીય સ્થાન: રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ચલાલા (ગુજરાત) / કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
  • તૃતીય સ્થાન: ધ આર્મી ગુડવીલ સ્કૂલ, કુપરવાડા (જમ્મુ-કાશ્મીર) / કલામ સાયન્સ સેન્ટર, ભુસાવળ (મહારાષ્ટ્ર)

મેથ્સ મોડલ સ્પર્ધા (સિનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: જાગરણ પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
  • દ્વિતીય સ્થાન: કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર) / ડી.ડબલ્યુ.પી.એસ., ભાટાપરા (છત્તીસગઢ)
  • તૃતીય સ્થાન: સ્વર્ણ પ્રસ્થા પબ્લિક સ્કૂલ, સોનેપત (હરિયાણા) / ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)

નિબંધ સ્પર્ધા (જુનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: સિદ્ધાર્થ – ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)
  • દ્વિતીય સ્થાન: આર્કશ પાંડે – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)
  • તૃતીય સ્થાન: આયુષી પવાર – ફૂટ હિલ એકેડેમી, ઋષિકેશ (ઉત્તર પ્રદેશ)

નિબંધ સ્પર્ધા (સિનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: અક્ષીતા જૈન – સ્વર્ણ પ્રસ્થા સ્કૂલ, સોનેપત (હરિયાણા)
  • દ્વિતીય સ્થાન: પ્રેયા રાવ – ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
  • તૃતીય સ્થાન: અશ્વની યાદવ – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)

કાવ્ય સ્પર્ધા (જુનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: દિવ્યાંશ શ્રીવાસ્તવ – લિટલ ફ્લાવર ચિલ્ડ્રન સ્કૂલ, મઉ (હિમાચલ પ્રદેશ)
  • દ્વિતીય સ્થાન: લાડ્યા રાવ પોથુરાજુ – ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
  • તૃતીય સ્થાન: કિશિતા ઠાકુર – માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)

કાવ્ય સ્પર્ધા (સિનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: વિરોનિ જૈન – હિલ્સ હાઇસ્કૂલ, સુરત (ગુજરાત)
  • દ્વિતીય સ્થાન: સાક્ષી ઓઝા – ઇન્દિરા પ્રિયદર્શીની સ્કૂલ, નાગોર (રાજસ્થાન)
  • તૃતીય સ્થાન: આરોહી આહલુવાલિયા – માયા પબ્લિક સ્કૂલ, શિમલા (હિમાચલ પ્રદેશ)

ક્વિઝ સ્પર્ધા (જુનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: એબી સ્કૂલ, નવસારી (ગુજરાત)
  • દ્વિતીય સ્થાન: અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ (ગુજરાત)
  • તૃતીય સ્થાન: કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)

ક્વિઝ સ્પર્ધા (સિનિયર વિભાગ)

  • પ્રથમ સ્થાન: અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ (ગુજરાત)
  • દ્વિતીય સ્થાન: ધ મંથન સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
  • તૃતીય સ્થાન: સ્વર્ણ પ્રસ્થા સ્કૂલ, સોનેપત (હરિયાણા)

મેથ્સ રીલે રેસ

  • પ્રથમ સ્થાન: એજ્યુ જીન, ગૌહાટી (આસામ)
  • દ્વિતીય સ્થાન: સંગમ પબ્લિક સ્કૂલ, સોનેપત (હરિયાણા)
  • તૃતીય સ્થાન: મહાત્મા ગાંધી વિદ્યાલય, વારંગલ

એક્સટેમ્પોર

  • પ્રથમ સ્થાન: શિવાંશ વર્મા – ડી. ડબલ્યુ.પી.એસ., ભાટાપરા (છત્તીસગઢ)
  • દ્વિતીય સ્થાન: યાશિકા – ઓમ શાંતિ સ્કૂલ, સોનેપત (હરિયાણા)
  • તૃતીય સ્થાન: વૈષ્ણવી – ફૂટ હિલ સ્કૂલ, ઋષિકેશ (ઉત્તર પ્રદેશ)

પેન્ટામીનો

  • પ્રથમ સ્થાન: દક્ષ પ્રજાપતિ – મંથન પબ્લિક સ્કૂલ, ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)
  • દ્વિતીય સ્થાન: દુલેશ વિજય વારકે – કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)
  • તૃતીય સ્થાન: પ્રેરણા વિકાસ પાટીલ – કલામ સાયન્સ સેન્ટર, જલગાવ (મહારાષ્ટ્ર)