Exit Polls : 9 બિહાર એક્ઝિટ પોલમાં NDA ને બમ્પર બહુમતી

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યભરમાં વધેલા મતપ્રતિશતે રાજકીય ચર્ચાઓને ગરમાવી દીધી છે. મતદારોનું ઝુકાવ ક્યાં છે તેની પહેલી ઝલક તરીકે દેશના અગ્રણીઓ મીડિયા હાઉસિસ અને સર્વે એજન્સીઓ દ્વારા એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે — અને લગભગ તમામ એગ્ઝિટ પોલ્સમાં NDAને સ્પષ્ટ અને બમ્પર બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બિહારમાં આ વખતે મતદાન બે તબક્કામાં યોજાયું — પહેલો તબક્કો 6 નવેમ્બરે અને બીજો 11 નવેમ્બરે. મતદાન બાદ તમામની નજર હવે એગ્ઝિટ પોલ પર છે જે રાજકીય હવાથી પરિચિત કરાવે છે કે જનતા કઈ સરકાર બનાવવા માંગે છે.

P-MARQ Exit Polls

  • NDA : 142-162 બેઠકો
  • મહાગઠબંધન : 80-98 બેઠકો
  • જન સુરાજ : 1-4 બેઠકો
  • અન્ય : 0-3 બેઠકો

દૈનિક ભાસ્કર Exit Polls

  • NDA : 145-160 બેઠકો
  • મહાગઠબંધન : 73-91 બેઠકો
  • અન્ય : 5-10 બેઠકો
  • BJP : 72-82
  • JDU : 59-68
  • LJP : 4-5
  • HAM : 5
  • RJD : 51-63
  • Congress : 12-15

DV રિસર્ચ Exit Polls

  • NDA : 137-152
  • મહાગઠબંધન : 83-98
  • જન સુરાજ : 2-4
  • AIMIM (Owaisi) : 0-2

Peoples Pulse Exit Polls

  • NDA : 133-159
  • મહાગઠબંધન : 75-101
  • JSP : 0-5
  • અન્ય : 2-8

Chanakya Strategies Exit Polls

  • NDA : 130-138
  • મહાગઠબંધન : 100-108
  • અન્ય : 3-5

POLSTRAT Exit Polls

  • NDA : 133-148
  • મહાગઠબંધન : 87-102
  • અન્ય : 3-5
  • BJP : 68-72
  • JDU : 55-60
  • LJP : 9-12
  • HAM : 1-2

Polls of Polls (સરેરાશ 3 એગ્ઝિટ પોલ્સ)

  • NDA : 138-155
  • મહાગઠબંધન : 82-98
  • જન સુરાજ : 0-2
  • અન્ય : 3-7

Peoples Insight Exit Polls

  • NDA : 133-148
  • મહાગઠબંધન : 87-102
  • જન સુરાજ : 0-2
  • અન્ય : 3-6

JVC Exit Polls

  • NDA : 135-150
  • મહાગઠબંધન : 88-103
  • અન્ય : 3-6

MATRIZE-આઈએએનએસ Exit Polls

  • NDA : 147-167
  • મહાગઠબંધન : 70-90
  • મત શેર : NDA 48%, MGB 37%, અન્ય 15%

બીજા તબક્કામાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

  • BJP : 53
  • JDU : 44HAM : 6
  • Chirag Paswan (LJP) : 15