Home Tags NDA

Tag: NDA

પશ્ચિમ બંગાળ, આસામમાં સત્તાનું પુનરાવર્તન થશેઃ સર્વે

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરી –બધા રાજ્યોમાં આ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ પચ્ચે કાંટાની...

ભાજપ-પ્રવેશની અટકળોને ગુલામ નબી આઝાદે ફગાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકાના લાંબા સંસદીય કાર્યકાળ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારે...

કૃષિ કાયદા મામલે RLPએ NDAનો સાથ છોડ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા લાગુ કર્યા તેના વિરોધમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માંથી એક વધુ પાર્ટી અલગ થઈ છે. પંજાબમાં શિરોમણી અકાલી દળ...

બાલાછડી સૈનિક શાળામાં 59મા વાર્ષિક દિનની ઉજવણી

જામનગરઃ શહેરમાં આવેલી બાલાછડી સૈનિક શાળામાં 24 ડિસેમ્બર, 2020એ 59મા વાર્ષિક દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. બાલાછડી સૈનિક શાળાના ભૂતપૂર્વ તાલીમાર્થી પીઢ એર માર્શલ એસ.સી. મુકુલ PVSM, AVSM,...

બિહાર વિધાનસભા ચૂંટણીઃ મતગણતરી ટ્રેન્ડ્સમાં NDAને બહુમતી...

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં પ્રાપ્ત ટ્રેન્ડ અનુસાર, મુખ્ય પ્રધાન નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટી સહિતનું...

બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ સરકારનાં એંધાણ

પટનાઃ બિહારમાં વિધાનસભાની માટે ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ચૂંટણી પરિણામો 10 નવેમ્બરે જાહેર થશે. વિધાનસભાની 243 સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. 71 સીટો માટે...

બિહાર વિધાનસભાની ચૂંટણીઃ મહાગઠબંધનમાં સીટોની વહેંચણી

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. એક બાજુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર સહમતી બની છે તો બીજી...

અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈઃ કોર્ટના ચુકાદાનું...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસની સાથે-સાથે એનડીએ સરકારમાં સામેલ એલજેપી અને જેડીયુ...

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના શનિવારે સંસદમાં રજૂ...

નવી દિલ્હી - કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની...