Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Entertainment સાઈબર-પોલીસે અમિષા પટેલનો હેક્ડ ઈન્સ્ટા-એકાઉન્ટ રીકવર કર્યો
  • News
  • Entertainment

સાઈબર-પોલીસે અમિષા પટેલનો હેક્ડ ઈન્સ્ટા-એકાઉન્ટ રીકવર કર્યો

January 6, 2021

મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિભાગે બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલનાં હેક કરવામાં આવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પાછો મેળવી આપ્યો છે. છેતરપિંડી કરીને અમિષાનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો હતો. અમિષાએ ગઈ 4 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સાઈબર વિભાગમાં પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટને હેક કરાયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર 24 કલાકમાં જ એનો એકાઉન્ટ રિસ્ટોર કરાવ્યો હતો. અમિષાએ સાઈબર વિભાગનો આભાર માન્યો છે.

અમિષાને સીધો એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર જ એવો સંદેશ મળ્યો હતો કે ઈન્સ્ટાગ્રામના કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તમારો એકાઉન્ટ 24-કલાકમાં સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એ મેસેજની સાથે એક લિન્ક પણ આપવામાં આવી હતી. તેને ક્લિક કર્યાં બાદ અમિષા એક નકલી ઈન્સ્ટાગ્રામ પેજ પર ગઈ હતી જ્યાંથી એનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો હતો. હેકરે એનો એકાઉન્ટ બ્લોક કરી દીધો હતો અને એમાંની સામગ્રી ડિલીટ કરી દીધી હતી. પોલીસે કહ્યું કે અમિષાને તેનો એકાઉન્ટ હેક કરનાર લિન્ક નેધરલેન્ડ્સના એક યૂઆરએલમાંથી મોલવામાં આવી હતી જ્યારે આઈપી એડ્રેસ તૂર્કીનું હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે ઈન્સ્ટાગ્રામનો સંપર્ક કરી અમિષાનો એકાઉન્ટ રિસ્ટોર કરાવ્યો હતો અને જેમાં એની અગાઉની બધી સામગ્રી યથાવત્ છે.



























  • TAGS
  • account
  • actress
  • Amisha Patel
  • Bollywood
  • Hacking
  • Instagram
  • Maharashtra Cyber
  • Message
  • Mumbai
  • Mumbai police
  • phishing attack
  • Social Media
Previous articleબર્થડે-ગર્લઃ 2021માં આવશે દીપિકાની આ મોટી ફિલ્મો
Next articleસોનૂ સૂદે રહેણાંક-ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી?
Manoj

RELATED ARTICLESMORE FROM AUTHOR

ICUમાં દાખલ પ્રખ્યાત કોમેડિયનની મદદ માટે પ્રભાસ આવ્યો આગળ

કોણ છે બોની કપૂરની દીકરી અંશુલાનો મંગેતર રોહન ઠક્કર?

મુંબઈમાં BKC ખાતે રેડિયન્સ દાંડિયા નવરાત્રી ઉત્સવ 2025નું આયોજન

Recent Posts

  • અદાણી પાવરની વિસ્તરણ યોજનાઓને કેન્દ્રની મંજૂરી
  • ICUમાં દાખલ પ્રખ્યાત કોમેડિયનની મદદ માટે પ્રભાસ આવ્યો આગળ
  • બિહારમાં મતદાતા યાદીનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
  • કોણ છે બોની કપૂરની દીકરી અંશુલાનો મંગેતર રોહન ઠક્કર?
  • આમિરને ડર હતો ત્યારે યશજીએ કાઢી મૂક્યા નહીં!      

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack