Home Tags Mumbai police

Tag: Mumbai police

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનો જામીન પર છુટકારો

મુંબઈઃ પોર્નોગ્રાફીક ફિલ્મના નિર્માણ અને વિતરણના કેસમાં જેલમાં પૂરી દેવામાં આવેલા ઉદ્યોગપતિ અને મુખ્ય આરોપી રાજ કુન્દ્રાને આજે અહીં એક મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. મેજિસ્ટ્રેટે બોલીવુડ અભિનેત્રી...

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સામે 1,500-પાનાંની ચાર્જશીટ

મુંબઈઃ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી વિભાગે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંબંધમાં 1,500 પાનાંનું પૂરક આરોપનામું શહેરની એસ્પ્લેનેડ કોર્ટમાં નોંધાવ્યું છે. આ આરોપનામામાં શિલ્પા...

ગણેશોત્સવમાં કોરોના-પ્રતિરોધક નિયમોના કડક-અમલ માટે પોલીસ સજ્જ

મુંબઈઃ દસ દિવસ ચાલનારા ગણેશોત્સવનો આરંભ 10મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તહેવારથી થશે. કોરોનાવાઈરસ ચેપી રોગચાળાની ત્રીજી લહેર પણ આવવાની સંભાવના છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસ...

પરિવારજનો કહે છે, ‘સિદ્ધાર્થ જરાય માનસિક-તણાવમાં નહોતો’

મુંબઈઃ જાણીતા ટીવી સિરિયલ તથા ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40)ના હૃદયરોગના હુમલાને કારણે આજે થયેલા નિધનથી મનોરંજન જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. સલમાન ખાન સંચાલિત રિયાલિટી ટીવી શો ‘બિગ...

ઘરમાંથી ડ્રગ્સ મળી-આવતાં એક્ટર અરમાન કોહલી કસ્ટડીમાં

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની અહીં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓએ ધરપકડ કરી છે. અરમાનના અંધેરી સ્થિત ઘરમાં તલાશી લેવાતા પ્રતિબંધિત માદક દ્રવ્ય કોકેનનો નાનકડો જથ્થો મળી આવ્યો હતો....

‘જન-આશીર્વાદ-યાત્રા’: ભાજપના નેતાઓ સામે કુલ 42 FIR

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણોનો ભંગ કરીને ‘જન આશીર્વાદ યાત્રા’ઓ કાઢવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે મુંબઈ પોલીસે નવી 7 એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ...

પોલીસ, મહાપાલિકાએ પાંચ નકલી ‘સિનિયર’ ડોક્ટરોને પકડ્યા

મુંબઈઃ શહેરની પોલીસ અને બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ઈશાન ભાગના ચેંબૂર, ગોવંડી અને શિવાજીનગર ઉપનગરોની ઝૂંપડપટ્ટીઓમાં દરોડો પાડીને પાંચ બોગસ 'સિનિયર' ડોક્ટરોને પકડી પાડ્યા છે. વિશ્વસનીય બાતમી મળ્યા બાદ પોલીસ...

પોલીસ-જવાનોએ ફરજ દરમિયાન ગણવેશ પહેરી રાખવાનું ફરજિયાત

મુંબઈઃ શહેરના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક વિભાગોને એક સર્ક્યૂલર મોકલ્યો છે જેમાં તેમણે આદેશ આપ્યો છે કે તમામ પોલીસ જવાનોએ તેઓ ફરજ પર હોય...

શિલ્પાને ક્લીન ચિટ આપી નથીઃ મુંબઈ પોલીસ

મુંબઈઃ અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચિટ આપવામાં આવી નથી....