Home Tags Instagram

Tag: Instagram

‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ

નવી દિલ્હીઃ ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ના એક્ટર કરણ પટેલ સોશિયલ મિડિયામાં સતત સક્રિય રહે છે. તેણે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના ઓક્સિજનવાળા ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી છે. એ ટ્વીટ...

કિરણ ખેરે વેન્ટિલેટર ખરીદવા 1-કરોડનું દાન આપ્યું

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેરને બ્લડ કેન્સરના એક પ્રકાર મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ અને બોલીવુડના લોકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે...

ધવન, ધનશ્રીએ ‘ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા ડાન્સ’ કર્યો

મુંબઈઃ ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમના ઓપનર શિખર ધવન અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા-ચહલ સાથે ભાંગડા ડાન્સ કરતાં હોય એવો એમનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે....

આમિરે સોશિયલ મિડિયા છોડવા વિશે ચોખવટ કરી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર આમિર ખાને 15 માર્ચે એના જન્મદિવસ પછી જાહેરાત કરી હતી કે તે સોશિયલ મિડિયા છોડી રહ્યો છે. તેણે ટ્વિટર હેન્ડલ પર નિવેદન શેર કર્યું હતું. એક્ટરે...

જાડેજાને સિડનીમાં અંગૂઠા પર સર્જરી કરાવવી પડી

સિડનીઃ મેલબર્ન અને સિડનીમાં રમાઈ ગયેલી ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચમાં ભારતની ટીમ માટે ખૂબ ઉપયોગી બનેલો બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને બ્રિસ્બેનમાં ચોથી અને સિરીઝની...

ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અકાઉન્ટ બ્લોક કરાયા

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ વ્હાઇટ હાઉસ અને કેપિટોલ હિલ્સની બહાર ભારે હંગામો કર્યો હતો, જેથી કેપિટોલની અંદર એ ઘોષણા કરવામાં આવી...

સાઈબર-પોલીસે અમિષા પટેલનો હેક્ડ ઈન્સ્ટા-એકાઉન્ટ રીકવર કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિભાગે બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલનાં હેક કરવામાં આવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પાછો મેળવી આપ્યો છે. છેતરપિંડી કરીને અમિષાનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો હતો. અમિષાએ ગઈ 4...

દીપિકાએ બધી સોશિયલ મિડિયા પોસ્ટ્સ ડિલીટ કરી

મુંબઈઃ બોલીવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પદુકોણે નવા વર્ષના આરંભે જ એનાં પ્રશંસકો, ફોલોઅર્સને આઘાત આપ્યો છે. તેણે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સહતિ તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર એનાં એકાઉન્ટ્સમાંની તમામ...

દિશાની બિકીનીવાળી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ

દિશાની નવી ફિલ્મ આવી રહી છે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, જેમાં એ સલમાન ખાન અને રણદીપ હુડા સાથે છે. તે ઉપરાંત ‘એક વિલન 2’...

કરીના ગર્ભાવસ્થા વિશે માર્ગદર્શન આપતું પુસ્તક લખશે

મુંબઈઃ બોલીવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કરીના કપૂર-ખાન હવે લેખિકા બનવાની છે. એ ગર્ભાધાન વિશે વ્યાપક માર્ગદર્શન અને ટિપ્સ આપતું એક પુસ્તક લખવાની છે. તેણે આ જાણકારી એનાં પુત્ર તૈમુર અલીના...