Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business બેન્ક એકાઉન્ટ્સ હેક કરતી 34 એપ્સ પર ગૂગલનો પ્રતિબંધ
  • News
  • Business

બેન્ક એકાઉન્ટ્સ હેક કરતી 34 એપ્સ પર ગૂગલનો પ્રતિબંધ

October 5, 2020
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ મોબાઇલ એપ્સ દ્વારા બેન્ક ખાતાને હેક કરી એમાંથી પૈસા ચોરી લેતી 34 એપ્સ પર ગૂગલે પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા બે મહિનાઓમાં આ બધી એપ્સમાં એક ખાસ પ્રકારનો મેલવેર ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. એના દ્વારા હેકર્સ ગૂગલની સુરક્ષા કવચને પણ ચાતરીને બેન્ક ખાતાઓમાંથી ગૂપચૂપ નાણાં કાઢી લેતા હતા. જોકર મેલવેરથી તમને જોખમ

    ગૂગલ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન જોકર મેલવેર સંક્રમિત 34 વેબસાઇટો પર પ્રતિબંધિત કરવામાં આવી છે. અહેવાલ મુજબ જોકર મેલવેર એક પ્રકારનો કોડ છે, જે એન્ડ્રોઇડ ફોન્સને ટાર્ગેટ કરે છે. કેલિફોર્નિયાની એક સાઇબર સિક્યોરિટી કંપની સ્કેલરે આ નવા જોકર મેલવેરને પકડ્યો હતો. કંપનીના યુઝર્સે કહ્યું હતું કે જો તમારા મોબાઇલમાં આ 34 એપ્સમાં કોઈ એક પણ હોય તો એને તરત UNINSTALL કરી દો.

     આ છે એ 34 એપ્સ

    All Good PDF Scanner
    Mint Leaf Message-Your Private Message
    Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
    Tangram App Lock
    Direct Messenger
    Private SMS
    One Sentence Translator – Multifunctional Translator
    Style Photo Collage
    Meticulous Scanner
    Desire Translate
    Talent Photo Editor – Blur focus
    Care Message
    Part Message
    Paper Doc Scanner
    Blue Scanner
    Hummingbird PDF Converter – Photo to PDF
    All Good PDF Scanner
    com.imagecompress.android
    com.relax.relaxation.androidsms
    com.file.recovefiles
    com.training.memorygame
    Push Message- Texting & SMS
    Fingertip GameBox
    com.contact.withme.texts
    com.cheery.message.sendsms (two different instances)
    com.LPlocker.lockapps
    Safety AppLock
    Emoji Wallpaper
    com.hmvoice.friendsms
    com.peason.lovinglovemessage
    com.remindme.alram
    Convenient Scanner 2
    Separate Doc Scanner  

    બેન્ક ખાતાઓમાંથી પૈસા ચોરી રહી હતી આ એપ્સ

    પ્રાપ્ત માહિતી અનુસાર માની લો કે કોઈ યુઝરે કોઈ સર્વિસ માટે સબસ્ક્રિપ્શન લીધું. જોકર મેલવેર ગૂગલની સુરક્ષા ખામીઓનો લાભ ઉઠાવીને એપ્સની સાથે મોબાઇલમાં ઘૂસી જાય છે. ત્યારબાદ સબસ્ક્રિપ્શન પૂરું થયા છતાં પણ એ બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ મેલવેર તમારા SMS અને OTP સુધ્ધાં ઉઠાવી લેતો હોય છે.

    • TAGS
    • 34 Apps
    • Ban
    • Bank Account
    • Banks
    • by Google Joker Malware
    • Cyber Attack
    • Cyber crime
    • cyber frauds
    • Cyber security
    • Google
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleદિલ્હીમાં અક્ષરધામ મંદિર 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકાશે
      Next articleશેરબજારમાં ફ્રન્ટ રનિંગ કરવા બદલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપ, સંબંધિત એન્ટિટીઝના 6 કર્મચારીઓ/ડીલરો સામે SEBIનાં પગલાં
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ઈરાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ

      ગંગા બંગાળની આત્મામાં વહે છેઃ PM નરેન્દ્ર મોદી

      સરકારે ચીનના CCTV કેમેરાના વેચાણ પર કેમ લગાવ્યો પ્રતિબંધ

      Recent Posts

      • ૦3 મે ૨૦૨૬
      • ચૂંટણી પંચની સર્જિકલ સ્ટ્રાઈક: ફલતાના 285 બૂથ પર ફરી વોટિંગનો આદેશ
      • ચેપોકમાં ચેન્નાઈનો દબદબો: મુંબઈને 8 વિકેટે હરાવ્યું
      • કેનેડામાં ગોળીબાર બાદ કપિલ શર્મા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને
      • પંચાંગ 03/05/2026

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa