Home Tags Google

Tag: Google

સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ

ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને...

આ એપ યુઝ કરી તો વોટ્સએપ એકાઉન્ટ...

નવી દિલ્હીઃ વોટ્સએપ આજની જરૂરિયાત બની ગયું છે. ભાગ્યે જ કોઈ સ્માર્ટફોન યુઝર હશે, જે હવે વોટ્સએપ યુઝ કરતા હોય. સોશિયલ મિડિયાના વિશ્વની સૌથી લોકપ્રિય એપ્સમાંની એક છે. છેલ્લા...

ટેક-કંપનીઓ માત્ર રસીકરણવાળા કર્મચારીઓને જ ઓફિસપ્રવેશ આપશે

ન્યુ યોર્કઃ અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. જેથી મોટી ટેક કંપનીએ અમેરિકામાં કંપનીની ઓફિસના કેમ્પસમાં કર્મચારીઓને પ્રવેશતાં પહેલાં રસીકરણ કરાવી લેવાનું ફરજિયાત કર્યું...

કોરોનાકાળમાં ગૂગલ સર્ચ, યૂટ્યૂબને રેકોર્ડ આવક થઈ

સેન ફ્રાન્સિસ્કોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે...

ઈન્ટરનેટ આઝાદી ખતરામાં છેઃ સુંદર પિચાઈની ચેતવણી

વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ ચેતવણી ઉચ્ચારી છે કે આખી દુનિયાભરમાં ઈન્ટરનેટના મુક્તપણે ઉપયોગ પર ખતરો તોળાઈ રહ્યો છે. ઘણા દેશો માહિતીના મુક્ત પ્રવાહ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોમાં...

ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ, ફેસબુક, ટ્વિટર પર કેસ...

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ત્રણ સૌથી મોટી ટેક કંપનીઓની સામે કેસ નોંધાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ (યુટ્યુબ), ફેસબુક અને ટ્વિટરની સામે કેસ નોંધાવ્યો છે. આ કંપનીઓના...

ટ્વિટર સાથે તકરાર વચ્ચે ફેસબુકે નવા IT...

નવી દિલ્હીઃ સોશિયલ દિગ્ગજ ફેસબુકે નાગરિકોના અધિકારોની સુરક્ષા અને સોશિયલ-ઓનલાઇન ન્યૂઝ મિડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા નવા IT નિયમોનું સ્વાગત કર્યું છે. નવા નિયમોમાં...

ગૂગલ સાથે મળી જિયોએ બનાવ્યો સસ્તો-સ્માર્ટફોન ‘જિયોફોન-નેક્સ્ટ’

મુંબઈઃ દેશમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રની અગ્રગણ્ય કંપની જિયો અને અમેરિકાની ગૂગલ કંપનીએ ‘જિયોફોન નેક્સ્ટ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં આની જાહેરાત કરવામાં આવી...

‘જોકર મેલવેર’થી બચોઃ એન્ડ્રોઈડ યૂઝર્સને ચેતવણી

મુંબઈઃ જોકરે પાછી ઘૂસણખોરી કરી છે. ના, આ OTT પ્લેટફોર્મ પર કોઈ નવી સિરીઝ ચાલુ થવાની વાત નથી કે  બેટમેન સિરીઝના વિલનની પણ વાત નથી. આ છે મેલવેર (વાઈરસ)...

ગૂગલે ભારતને મદદરૂપ થવા રૂ.33 કરોડનું દાન...

વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશને મદદરૂપ થવા માટે તેણે ભારતમાંની નોન-પ્રોફિટ સંસ્થાઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે...