Home Tags Cyber security

Tag: Cyber security

કરોડો ભારતીયોની કાર્ડ-માહિતી ડાર્ક-વેબ પર વેચાયાનો દાવો

મુંબઈઃ સ્વતંત્ર સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આજે એવો દાવો કર્યો છે કે દેશમાં લગભગ 10 કરોડ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોની અંગત ડેટા ડાર્ક વેબ પર (ઓનલાઈન) ક્રિપ્ટોકરન્સી...

બેન્ક એકાઉન્ટ્સ હેક કરતી 34 એપ્સ પર...

નવી દિલ્હીઃ મોબાઇલ એપ્સ દ્વારા બેન્ક ખાતાને હેક કરી એમાંથી પૈસા ચોરી લેતી 34 એપ્સ પર ગૂગલે પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા બે મહિનાઓમાં આ બધી એપ્સમાં એક ખાસ...

BSE, SEBI દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન

મુંબઈ - દેશમાં સાયબર ફૂટપ્રિન્ટનો વધારો થવાથી સાયબરઅટેક્સ અને તેના સંબંધિત જોખમોમાં વધારો થઈ રહ્યો છે. આ સંભવિત જોખમોની વૃદ્ધિને રોકવા તેમ જ સાયબર ગુનાઓના વધતાં જતાં જોખમો વિશે જાગૃતિ...

26 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા...

નવી દિલ્હી: ફેસબુક યુઝર્સના ડેટા લીકનો વધુ એક મામલો સામે આવ્યો છે. હવે 26.7 કરોડથી વધુ ફેસબુક યૂઝર્સની પર્સનલ માહિતી ડોર્ક વેબ પર એક અસુરક્ષિત ડેટાબેઝમાં લીક થઈ છે....

ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસ વધતા જાય છેઃ...

અમદાવાદ: ગુજરાતમાં સાયબર ક્રાઈમના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સાયબર ક્રાઇમના બનાવોમાં 90 ટકાનો વધારો થયો છે. જેમાં ઓનલાઈન છેતરપિંડી, એટીએમમાંથી પૈસા ઉપાડવાની, વન ટાઇમ...

સાવધાન!! ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નામે નકલી ઈ-મેલ...

નવી દિલ્હી- ભારતીય સાયબર સ્પેસમાં આજકાલ ઈન્કમટેક્સ વિભાગના નામનો ઉપયોગ કરનારા એક કમ્પ્યૂટર વાયરસની જાણકારી મળી છે. આ વાયરસ આવકવેરા વિભાગના નામથી કરદાતાઓને બોગસ ઈ-મેલ મોકલની તેમની પાસેથી ગુપ્ત...

રાયપુરના વિદ્યાર્થીએ બનાવ્યો વાઇફાઇની સુરક્ષાનો પ્રૉગ્રામ!

મોબાઇલ અને કમ્પ્યૂટર આવ્યાં એટલે સાથેસાથે ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટ આવ્યું એટલે સાથોસાથ વાઇફાઇ આવ્યું. વાઇફાઇ આવ્યું એટલે ચિંતા લાવ્યું! ત્રાસવાદના આ સમયમાં ચિંતા એ વાતની કે કોઈ વાઇફાઇમાં જોડાઈને...

ભારતમાં 9,730 લાખ સાયબર એટેક, હિટ લિસ્ટમાં...

નવી દિલ્હીઃ તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ગત વર્ષે સાયબર એટેકની સંખ્યામાં બેંગ્લુરુ હિટલિસ્ટમાં રહ્યું છે. આ માહિતી...

તમારા પાસવર્ડ કઈ રીતે સુરક્ષિત રાખશો?

જ્યારે ફેસબુકે ગયા સપ્તાહમાંજાહેર કર્યું કે તેણે લાખો લોકોનાખાતાંના પાસવર્ડ અસુરક્ષિત રીતે સંગ્રહિત કર્યા છે. તેણે સિક્યૉરિટીસેટિંગનામહત્ત્વ પર ભાર મૂક્યો કે આપણામાંના ઘણા બે પરિબળોનાઅધિકૃતકરણનાઉપયોગનેઅવગણીએ છીએ. આ બે પરિબળોનાઅધિકૃતકરણનું કારણ...

મને પૈસાથી ખાસ લગાવ નથી: વિશ્વના...

નવી દિલ્હી: ભારતીય મૂળના જય ચૌધરી વિશ્વમાં અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થયાં છે. જય ચૌધરી સાઈબર સિક્યોરિટી કંપની જીસ્કેલરના ફાઉન્ડર છે. કેટલાક દાયકાઓ પહેલાં જય ચૌધરી અમેરિકાની સિલિકોન વેલીના સૌથી...