Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News Business કેજરીવાલની પુત્રી સાથે ઓનલાઈન સોદામાં રૂ.34,000ની ઠગાઈ
  • News
  • Business

કેજરીવાલની પુત્રી સાથે ઓનલાઈન સોદામાં રૂ.34,000ની ઠગાઈ

February 9, 2021

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે એક ઈ-કોમર્સ વેબસાઈટ OLX પર ઠગાઈ કરવામાં આવી છે. હર્ષિતા કેજરીવાલે એક સોફા અને કમ્પ્યુટર ઓનલાઈન વેચવા માટે મૂક્યો હતો. એક વ્યક્તિએ ઈ-કોમર્સ વેબસાઈટ પર એનો સંપર્ક કર્યો હતો, પણ ચીજ ખરીદીને પૈસા ચૂકવવાને બદલે હર્ષિતા સાથે રૂ. 34,000ની ઠગાઈ કરી હતી. આ સંબંધમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, સોફા ખરીદવા માટે એક માણસે હર્ષિતાનો સંપર્ક કર્યો હતો. હર્ષિતાના બેન્ક એકાઉન્ટની વિગત સાચી છે કે નહીં એ ચકાસવા માટે એ માણસે પહેલા એનાં એકાઉન્ટમાં અમુક મામુલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ એ માણસે હર્ષિતાને એક QR કોડ મોકલ્યો હતો અને કહ્યું હતું કે એને સ્કેન કરે જેથી પોતે એનાં એકાઉન્ટમાં સોદા અંતર્ગત નક્કી થયેલી રકમ ટ્રાન્સફર કરી શકે. પરંતુ, જ્યારે હર્ષિતાએ ખરીદનારની સૂચના અનુસાર કર્યું ત્યારે એનાં એકાઉન્ટમાંથી રૂ. 20,000 કપાઈ ગયાં હતાં. હર્ષિતાએ પૂછપરછ કરી તો એ માણસે એવો દાવો કર્યો હતો કે એણે ભૂલમાં ખોટો QR કોડ આપ્યો હતો અને ત્યારબાદ એણે તેને બીજો કોડ મોકલ્યો હતો અને એ જ પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું હતું. પરંતુ, હર્ષિતાએ જ્યારે તે QR કોડ સ્કેન કર્યો ત્યારે એનાં એકાઉન્ટમાંથી બીજા રૂ. 14,000 કપાઈ ગયા હતા.



























  • TAGS
  • Alert
  • Arvind Kejriwal
  • Bank Account
  • Chief Minister
  • daughter
  • Delhi
  • Delhi Police
  • E-Commerce Site
  • fraud
  • Indian Penal Code
  • Online
  • police
Previous articleબજારમાં તેજીની સિક્સરઃ સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ
Next articleફ્યુચર-રિલાયન્સ સોદાને અટકાવવાના એમેઝોનના પ્રયાસને કોર્ટનો આંચકો
Manoj

RELATED ARTICLESMORE FROM AUTHOR

GSTમાં ફેરફારઃ 12 ટકાનો સ્લેબ ખતમ થવાની શક્યતા

GST છેતરપિંડી: જબલપુરમાંથી રૂ. 512 કરોડની લૂંટ

જૂનમાં GST કલેક્શન વધીને રૂ. 1.85 લાખ કરોડ રહ્યું

Recent Posts

  • અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
  • ટીનેજ છોકરાઓને ટાર્ગેટ બનાવતો વિકૃત ટ્રેન્ડ : મોનોસ્પિયર કોમ્યુનિટી
  • ૦૪ જુલાઈ ૨૦૨૫
  • વાસ્તુ મુજબ પાણીની ટાંકી ક્યાં મૂકી શકાય?
  • Chitralekha Gujarati – 14 July, 2025

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack