Home Tags Delhi Police

Tag: Delhi Police

ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનમાંથી આવ્યા છે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે શોધી કાઢ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના પૂર્વ દિલ્હી મતવિસ્તારના સંસદસભ્ય ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈમેલ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા છે....

ગૌતમ ગંભીરના નિવાસની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારાયો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એમના પરિવારને મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે અત્રે રાજેન્દ્ર નગર વિસ્તારમાં ગંભીરના નિવાસસ્થાનની...

કોહલી-અનુષ્કાની પુત્રી પર બળાત્કારની ધમકીઃ દિલ્હી-પોલીસને નોટિસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 9-મહિનાની પુત્રી વામિકા પર બળાત્કાર કરવાની અપાયેલી ધમકીના મામલે દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતી મલિવાલે આજે દિલ્હી પોલીસને નોટિસ ઈસ્યૂ કરી...

ભડકાઉ ભાષણ મામલે અશ્વિની ઉપાધ્યાય સહિત છની...

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર આઠ ઓગસ્ટે એક ભડકાઉ અને મુસ્લિમવિરોધી સૂત્રોચ્ચાર લગાવવાના આરોપમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને છ અન્ય લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે....

દિલ્હીમાં ₹ 2500-કરોડનું ડ્રગ્સ પકડાયું: ચાર-આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના હાથ મોટી સફળતા લાગી છે. દિલ્હી પોલીસે રૂ. 2500 કરોડનું 350 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. પોલીસ આ આ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે....

BCCI એ સ્પિનર અંકિત ચવ્હાણ પરનો પ્રતિબંધ...

મુંબઈઃ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2013માં સ્પોટ ફિક્સિંગ માટે સ્પિન બોલર અંકિત ચવ્હાણ પર લગાવેલો પ્રતિબંધ દૂર કર્યો છે. જેથી તે હવે ક્રિકેટ મેચ રમી શકશે. એક સમાચાર એજન્સીએ...

દિલ્હી પોલીસે ગુજરાતથી અપહરણ કરાયેલી તરુણીને બચાવી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અપહરણ કરવામાં આવેલી 16 વર્ષીય તરુણીને ગુજરાતથી સુરક્ષિત છોડાવી છે. પોલીસે દિલ્હીમાંથી અપહરણ કરવામાં આવેલી એક 16 વર્ષની યુવતીને ગુજરાતના વાપીમાંથી સુરક્ષિત બચાવી લીધી છે....

દિશા રવિને દિલ્હીની કોર્ટે શરતી-જામીન મંજૂર કર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના એડિશનલ સેશન્સ જજે ટૂલકિટ કેસમાં બેંગલુરુસ્થિત 22-વર્ષીય ક્લાયમેટ કાર્યકર્તા દિશા રવિને આજે જામીન મંજૂર કર્યા છે. જજ ધર્મેન્દર રાણાએ સુનાવણી કરતા કહ્યું કે, 'દિશા સામે દિલ્હી...

દિશા રવિને છોડી મૂકો: પ્રિયંકા ગાંધીની માગણી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હી પોલીસે ટૂલકિટ વિવાદમાં જેની ધરપકડ કરી છે તે પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા દિશા રવિના સમર્થનમાં નિવેદન કર્યું છે. એમણે ટ્વીટ કરીને કહ્યું છે...