Home Tags Alert

Tag: Alert

ન્યૂયોર્ક સિટીમાં કોરોના-એલર્ટ ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરાયું

ન્યૂયોર્ક સિટીઃ અમેરિકાનું સૌથી મોટું શહેર એટલે ન્યૂયોર્ક રાજ્યનું ન્યૂયોર્ક સિટી. ત્યાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ તાજેતરના અઠવાડિયાઓમાં વધી ગયા હોવાથી અને હજી ચાલુ રહ્યા હોવાથી કોવિડ-19 એલર્ટ લેવલને...

ઉત્તરાખંડમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો પત્ર મળ્યો

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યમાં અનેક રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપતો એક ઈમેલ રુડકી રેલવે સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને મળ્યો છે. એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આ ઈમેલ-પત્ર ગઈ 7 મેએ સાંજે...

વાવાઝોડું-‘અસાની’ ઉગ્ર-ચક્રવાતમાં ફેરવાયું; ઓડિશા, આંધ્રપ્રદેશ, બંગાળને ચેતવણી

ભૂવનેશ્વરઃ ભારતીય હવામાન વિભાગે આજે જાણકારી આપી છે કે બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ભાગ પરના આકાશમાં હવાના ઘેરા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે અને છેલ્લા આઠ કલાક દરમિયાન 16 કિલોમીટર પ્રતિ...

ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે હાનિકારક

સાઓ પાઉલોઃ આરોગ્યને લગતા એક સામયિક BMJ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, અલ્ટ્રા-પ્રોસેસ કરેલા ખાદ્યપદાર્થો માનવ વપરાશ, માનવીઓનાં આરોગ્ય માટે જોખમી છે. બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં પોષક આહારનાં...

રશિયા પાસે કેટલા અણુશસ્ત્રો છે?

મોસ્કોઃ યૂક્રેન પર ચડાઈ કરવા બદલ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ નિયંત્રણો લાદવાના લીધેલા નિર્ણયના પ્રતિસાદરૂપે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યૂક્રેન પર અણુબોમ્બ નાખવાની ચીમકી આપી છે. એને કારણે આખી...

16-17 ડિસેમ્બરે બેન્કકર્મીઓની દેશવ્યાપી હડતાળ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની યોજના સામેના વિરોધમાં બેન્ક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU) દ્વારા 16 અને 17 ડિસેમ્બર – એમ...

કોરોનાનો નવો ખતરનાક વેરિઅન્ટઃ ભારતમાં તંત્ર સાબદું

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોટ્સવાનામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા વેરિઅન્ટ (8.1.1529)ના અનેક કેસો નોંધાતાં ભારતમાં તંત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ દેશોમાંથી આવતા કે ત્યાં જતા તમામ...

એન્જિન ડ્રાઈવરની સતર્કતાએ વરિષ્ઠ નાગરિકનો જીવ બચાવ્યો

મુંબઈઃ પડોશના કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે એક વરિષ્ઠ નાગરિક ટ્રેન નીચે કચડાઈ જાત, પરંતુ સતર્ક એન્જિન ડ્રાઈવર (લોકો પાઈલટ) એસ.કે. પ્રધાને એન્જિનની ઈમરજન્સી બ્રેક લગાવી દેતાં તે...

‘જોકર મેલવેર’થી બચોઃ એન્ડ્રોઈડ યૂઝર્સને ચેતવણી

મુંબઈઃ જોકરે પાછી ઘૂસણખોરી કરી છે. ના, આ OTT પ્લેટફોર્મ પર કોઈ નવી સિરીઝ ચાલુ થવાની વાત નથી કે  બેટમેન સિરીઝના વિલનની પણ વાત નથી. આ છે મેલવેર (વાઈરસ)...

સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ...