Home Tags Fraud

Tag: fraud

આમિર ખાન બોગસ, ઢોંગી છેઃ વિવેક અગ્નિહોત્રી

મુંબઈઃ ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનને ફરી એક વાર આડે હાથ લીધો છે અને આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મના ધબડકા અંગે પોતાના વિચાર શેર કર્યા...

શું પેન અપડેટ નહીં કરો SBI-એકાઉન્ટ બંધ...

અમદાવાદઃ અનેક બેંક ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાણ કરી હતી કે તેમણે તેમનો પેન-કાર્ડ નંબર અપડેટ કરવાની જરૂર છે, નહીં તેમનું યોનો એકાઉન્ટ હાલપૂરતું ફ્રીઝ કરી દેવામાં આવશે....

USમાં ભારતીયને નાણાંની છેતરપિંડી બદલ ચાર વર્ષની...

ન્યુ યોર્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય વ્યક્તિને કોવિડ-19 રોગચાળા દરમ્યાન લોકોને ખાનગી સુરક્ષા ઉપકરણ (PPE) ઉપલબ્ધ કરાવવાના ખોટાં વચન આપીને 20 લાખ ડોલરની છેતરપિંડીની યોજના ચલાવવા અને તેમને...

પોલીસે શારપોવા, શૂમાકરની સામે ગુરુગ્રામમાં FIR નોંધ્યો,...

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રશિયન ટેનિસસ્ટાર મારિયા શારાપોવા, ભૂતપૂર્વ ફોર્મ્યુલા નંબર વન રેસર માઇકલ શૂમાકર અને અન્ય 11 જણ સામે છેતરપિંડી અને ગુનાઇત કાવતરું કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે....

સૂર્યા એક્ઝિમે છ બેન્કોને રૂ. 183 કરોડનો...

સુરતઃ હજીરાસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે CBIએ હાલમાં રૂ. 22,842 કરોડનો ભારતની સૌથી મોટો બેન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યોને હજી માંડ સપ્તાહ પણ નથી થયું, ત્યાં શિપયાર્ડની બાજુમાં જ આવેલી...

આધારકાર્ડનો દુરુપયોગ થયો તો દંડ અને જેલની...

નવી દિલ્હીઃ હવે આધાર કાર્ડ દેશમાં ભારતીય નાગરિકની ઓળખ માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. દેશમાં દરેક પુરુષ, મહિલા અને બાળક માટે એ જરૂરી છે. એ 12 અંકોની વેરિફાઇબલ આઇડેન્ટિફિકેશન...

ઓનલાઈન બેન્કિંગ ઠગાઈમાં રૂ.9.5 લાખ ગુમાવ્યા

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુરમાં એક નાગરિક સાથે છેતરપીંડી કરીને એક અજાણ્યા ઠગે એના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 9 લાખ 50 હજારની રકમ ચોરી લીધી છે. 53-વર્ષીય નાગરિકને તે ઠગે...

KYC એપ ઈન્સ્ટોલ કરાવી દોઢ લાખ લૂંટી...

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના ઐરોલી ઉપનગરમાં રહેતા 51-વર્ષના એક રહેવાસી સાથે છેતરપીંડી કરીને એક ફોન કોલર એમના રૂ. 1.55 લાખ લૂંટી ગયાનો બનાવ બન્યો છે. ફોન કરનારે રહેવાસીને...

‘છેતરપીંડી’ કેસઃ સલમાનને ચંડીગઢ પોલીસનું સમન્સ

ચંડીગઢઃ છેતરપીંડીને લગતા એક કેસના સંબંધમાં ચંડીગઢ પોલીસે બોલીવુડ અભિનેતા સલમાન ખાન, એની બહેન અલવીરા તથા સલમાનની ચેરિટી સંસ્થા બીઈંગ હ્યુમન સાથે સંકળાયેલા અન્ય સાત જણને સમન્સ મોકલ્યું છે....

નીરવ મોદીની બહેને ભારત સરકારને રૂ.17.25-કરોડ ચૂકવ્યા

નવી દિલ્હીઃ હીરાના ભાગેડૂ વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા, જે પંજાબ એન્ડ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં તાજની સાક્ષી બન્યાં છે, એમણે એમનાં બ્રિટનમાંના બેન્ક એકાઉન્ટમાંથી ભારત સરકારને રૂ....