દાલ સરોવર પર ધૂમ્મસનું આવરણ…

શ્રીનગર કાતિલ ઠંડીને કારણે થીજી ગયું છે. 7 ડિસેમ્બર, ગુરુવારે સુપ્રસિદ્ધ દાલ સરોવરના બરફીલા પાણીમાં અને ગાઢ ધૂમ્મસ વચ્ચે એક હોડીવાળો એની નૌકાને આગળ વધારી રહ્યો છે.