સોનમર્ગમાં પ્રથમ બરફવર્ષા

જમ્મુકશ્મીરના ગંડરવાલ સોનમર્ગમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ હતી. જમીન, રસ્તા અને મકાનો પર બરફની ચાદર પથરાઈ હતી. તમામ પ્રકારનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ તસ્વીરો એએનઆઈએ રજૂ કરી હતી.