સાગરિકા ઘાટગે મહિલા ફૂટબોલ લીગ ખાતે…

અભિનેત્રી સાગરિકા ઘાટગેએ મુંબઈમાં મહિલાઓની ફૂટબોલ લીગ સ્પર્ધાની મેચ વખતે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. સાગરિકા ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની છે.