અન્ડર-17 ફિફા WC: ત્રીજા સ્થાન માટે માલી વિ. બ્રાઝિલ

અન્ડર-૧૭ ફિફા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટે શનિવાર, ૨૮ ઓક્ટોબરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ) ખાતે માલી અને બ્રાઝિલ વચ્ચે મેચ રમાશે. મેચની પૂર્વસંધ્યાએ, ૨૭ ઓક્ટોબર, શુક્રવારે મેદાનમાં આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા માલી દેશની ટીમના ખેલાડીઓ તનતોડ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]