Home Tags Brazil

Tag: Brazil

અમેરિકા, બ્રિટનમાં નવા કોરોનાના હજારો કેસ નોંધાયા

વોશિંગ્ટન/લંડનઃ યૂએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) સંસ્થાએ બહાર પાડેલા નવા આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા પ્રકારના 6,000થી વધારે કેસ નોંધાયા છે. B.1.1.7 તરીકે ઓળખાતા આ...

આ ટાપુ પરથી જીવતા પાછા ફરવું મુશ્કેલ…

બ્રાસિલિયાઃ વિશ્વમાં કેટલાય પ્રકારના આઇલેન્ડ છે, જ્યાં પ્રવાસીઓ મુલાકાત લેતા રહે છે, પણ કેટલીક જગ્યાઓ એવી પણ છે, જ્યાં વ્યક્તિઓની આવ-જા પર પ્રતિબંધ છે. એક આઇલેન્ડ છે, જેના પર...

ભારત આવનાર આંતરરાષ્ટ્રીય-વિમાનપ્રવાસીઓ માટે આજથી નવા નિયમ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના નવા પ્રકારના ફેલાવાને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓ માટે નવા નિયમ ઈસ્યૂ કર્યા છે જે આજથી અમલમાં આવી ગયા છે. આ નવી...

ભારતનિર્મિત કોરોના-રસીની વ્યાપારી નિકાસ આજથી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતમાં બનાવવામાં આવેલી કોરોના વાઈરસ (કોવિડ-19) વિરોધી રસીઓની વ્યાપારી ધોરણે નિકાસને આજથી પરવાનગી આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને પગલે ભારતનિર્મિત કોરોના રસી મેળવનાર બ્રાઝિલ...

ભારતથી રસી મેળવવા એરક્રાફ્ટ મોકલવા બ્રાઝિલ તૈયાર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની રસી લગાવવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. દેશમાં અત્યાર સુધી બે રસીને સરકારે મંજૂરી આપી છે. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ-ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડ...

બ્રાઝિલમાં છે ‘સર્પ ટાપુ’; ત્યાં માનવીઓ જઈ...

ઘરતી પર અનેક એવા સ્થળો આવેલા છે જે રહસ્ય અને સાહસથી ભરેલા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બ્રાઝિલમાં એક એવી જગ્યા છે જ્યાં માનવોનું નહીં પણ સાપોનું રાજ...

દ્વિતીય વિશ્વયુદ્ધના આ સૈનિક કોરોના સામે ય...

બ્રાઝિલઃ બ્રાઝિલમાં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય વ્યક્તિને કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી સૈન્ય સન્માન સાથે રજા આપવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકામાં બ્રાઝિલીયાઈ તોપખાના...

મોદીએ અમને સંજીવની આપીઃ બ્રાઝિલ

બ્રાસીલિયાઃ કોરોના વાયરસના કહેર સામે ઝઝુમી રહેલા બ્રાઝીલે હનુમાન જયંતી પર આ મહામારી માટે ગેમ ચેન્જર બતાવવામાં આવી રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને સંજીવની ગણાવી છે. બ્રાઝીલે મલેરિયાની આ દવાના સપ્લાય...

પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા...

નવી દિલ્હી - ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે...