સૈફ અલીએ લોન્ચ કરી મુંબઈ T20 લીગ…

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાને મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત મુંબઈ T20 લીગ ક્રિકેટ સ્પર્ધાનો 7 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં શુભારંભ કરાવ્યો હતો. એ પ્રસંગે એમસીએના પ્રમુખ આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૈફ અલી ખાન અને આશિષ શેલાર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]