સાનિયા મિર્ઝા એનાં પુત્ર સાથે હૈદરાબાદ એરપોર્ટ પર…

0
1790
ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા-મલિક 5 મે, રવિવાર એનાં પુત્ર ઈઝાન મિર્ઝા-મલિક સાથે હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળી હતી. સાનિયા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને પરણી છે.