અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપે જીત પ્રાપ્ત કરી છે. ત્યારે જીતને વધાવવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઢોલ નગરાના તાલ સાથે ઝૂમીને અને સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતને ક્ષણને વધાવવામાં આવી હતી.
જીતની ઉજવણી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]