ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી

અમદાવાદઃ ગુજરાત કોલેજ, પોલીટેકનીક અને એલ.ડી એન્જીનિયરીંગ ખાતે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. મતગણતરી સમયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અહીંયા ગોઠકવવામાં આવ્યો હતો.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)