ઉપરાષ્ટ્રપતિનું મુંબઈમાં સ્વાગત

મુંબઈઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. મુંબઈ ખાતે મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયડુનું સ્વાગત કર્યું હતું.