ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાન PM મોદીને મળ્યા

ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાન મિસ ફ્લોરેન્સ પારલી નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, અને બન્ને દેશોના સંબધો અને સુરક્ષા અંગે વાતચીત કરી હતી.