જલીયાણ જોગીના દર્શન કરવા ભક્તોની કતાર

અમદાવાદઃ જલારામ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી જ અમદાવાદના પાલડી વિસ્તારમાં દર્શનાર્થે લાંબી કતારો જોવા મળી હતી.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]