સોમનાથના દર્શને રાજ્યપાલ વજુભાઇ વાળા

somnath mahadevસોમનાથ– કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સોમનાથના દર્શન કરવાનો અવસર મેળવ્યો હતો. વજુભાઇ વાળાઓ પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ દાદાને ભેટ અર્પણ કરીને જલાભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં. ટો સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરતાં શાલ ઓઢાડવામાં આવી હતી.vaju vala somnathvaju vala somnath 2