વિપક્ષ નેતાનું સ્થાન સંભાળતાં પરેશ ધાનાણી

paresh dhanani 1ગાંધીનગર– ગુજરાત વિધાનસભા પક્ષના વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીએ વિધિવત સ્થાન સંભાળી લીધું છે. પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં પાંચ વર્ષ માટે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરનાર વડા બન્યાં છે. આ પહેલાં કોંગ્રેસના ચૂંટાયેલાં ધારાસભ્યોની ગાંધીનગરમાં બેઠક મળી હતી જેમાં તેઓને અભિનંદન આપવામાં આવ્યાં હતાં. પરેશ ધાનાણીએ હોદ્દો સંભાળતાં કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં તેમ જ ગુજરાતની શેરીઓમાં પોતાનો અવાજ લોકપ્રતિનિધિ તરીકે ઉઠાવતાં રહેવાની ખાતરી આપી હતી.paresh dhanani 3paresh dhanani 4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]