મુંબઈમાં યુએસ દૂતાવાસે ઉજવ્યો યુએસ સ્વાતંત્ર્ય દિવસ…

અમેરિકાના 243મા સ્વાતંત્ર્ય દિવસની 28 જૂન, શુક્રવારે મુંબઈસ્થિત અમેરિકી દૂતાવાસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતસ્થિત અમેરિકી રાજદૂત એડગર્ડ કગન દ્વારા યોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પ્રધાન અને મુંબઈના ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. અમેરિકાના અવકાશવીરોએ ચંદ્ર પર ઉતરાણ કર્યાની સિદ્ધિની 50મી વાર્ષિક જયંતીની પણ આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી. (તસવીરોઃ દીપક ધુરી)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]