GalleryEvents દિલ્હી એરપોર્ટ પર કોરોના વાઈરસ માટે ચકાસણી… February 2, 2020 Share WhatsAppFacebookXTelegramEmail ચીનમાં જ્યાં જીવલેણ કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરમાં ફસાયેલા વધુ 323 ભારતીય નાગરિકોને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા 2 ફેબ્રુઆરી, રવિવારે ભારત લાવવામાં આવ્યા હતા. એમાંના તમામ પ્રવાસીઓની નવી દિલ્હી એરપોર્ટ ખાતે જ તબીબી ચકાસણી કરવામાં આવી હતી.