Tag: WHO
વુહાનની લેબોરેટરીમાંથી કોરોના ફેલાયો નહોતોઃ WHO
સિડનીઃ કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળો મૂળ ક્યાંથી ફેલાયો હતો એની ભાળ મેળવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિષ્ણાતોની એક ટૂકડીને હાલમાં જ ચીનમાં મોકલવામાં આવી હતી. એ ટીમના...
WHOની એસ્ટ્રાઝેનકા-રસીને વિશ્વમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એસ્ટ્રેઝેનકાની કોરોનાની રસી કોવિશિલ્ડને વિશ્વમાં ક્યાંય પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHO કોવેક્સ કાર્યક્રમ હેઠળ કોવિશિલ્ડને મંજૂરી આપી છે. ભારતમાં એસ્ટ્રાઝેનકાની...
ભારતે ખોટા નકશા બદલ WHOમાં વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતના નકશાથી અલગ બતાવતાં ભારતે વાંધો ઉઠાવ્યો હતો. WHOએ નક્શાએ 'ખોટું ચિત્રણ'ને લઈને ભારત સરકારની સાથે વિવાદ ઊભો કર્યો છે....
UKના કોરોનાના નવા સ્ટ્રેન 41 દેશોમાં પહોંચ્યાઃ...
જિનિવાઃ બ્રિટનમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેન અત્યાર સુધી વિશ્વના 41 દેશોમાં પહોંચી ચૂક્યા છે. આ માહિતી પાંચ જાન્યુઆરી, 2021 સુધીની છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું હતું....
દુનિયામાં કોરોનાવાઈરસના ચાર-પ્રકારના ચેપ ફેલાયા છેઃ WHO
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું કહેવું છે કે 2019ના નવેમ્બરમાં ચીનના વુહાનમાં કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો પહેલો કેસ ધ્યાનમાં આવ્યો ત્યારથી દુનિયાભરમાં આ બીમારીના ઓછામાં ઓછા ચાર પ્રકારના ચેપ...
ઈમરજન્સી ઉપયોગ માટે ફાઈઝર-બાયોએનટેકની રસીને WHOની માન્યતા
જિનેવાઃ ભયાનક અને આખા વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર જીવલેણ એવી કોરોના વાઈરસ મહાબીમારી સામે બચાવ માટે તાકીદની સ્થિતિમાં ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માન્યતા મેળવનાર ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી...
હજી વધુ ખરાબ રોગચાળો આવવાની સંભાવનાઃ WHO
જિનિવાઃ ગયા એક વર્ષથી વિશ્વમાં જીવલેણ સાબિત થઈ રહેલો કોરોના વાઇરસ પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી ઉચ્ચારી છે કે એનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવે એવી શક્યતા છે....
યુરોપના આઠ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાઃ...
જિનિવાઃ કોરોના વાઇરસના નવા સ્ટ્રેન સામે આવ્યા પછી વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુરોપના આઠ દેશોમાં અત્યાર સુધી કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માહિતી...
ઝંડુ-બ્રાન્ડ માટે ઈમામીને મળ્યું WHOનું ક્વાલિટી પ્રમાણપત્ર
વાપીઃ ગુજરાતના વાપી અને માસત (દાદરા અને નગરહવેલી)માં આવેલા ઈમામી લિમિટેડ કંપનીના બે પ્લાન્ટમાં ઝંડુ બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદિત વિવિધ હેલ્થકેર ઉત્પાદનોને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી WHO-GMP (ગુડ...
કોરોના રોગચાળો ભારતમાંથી ફેલાયોઃ ચીનનો આરોપ
બીજિંગઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ મહાબીમારી મૂળ ક્યાંથી ફેલાઈ તે વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તપાસ કરી રહી છે ત્યારે ચીને પોતાને માથે આવેલો દોષનો ટોપલો ભારત...