Tag: Air India
એર ઈન્ડિયા લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી ગ્રાહક-સેવા સુધારશે
મુંબઈઃ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું છે કે ગ્રાહક સેવામાં સુધારો લાવવા માટે એણે સેલ્સફોર્સ કંપની સાથે સહયોગ કર્યો છે. એક નિવેદનમાં એરલાઈને કહ્યું છે કે સેલ્સફોર્સ સાથે...
ગુનેગાર વિમાનપ્રવાસીનો દંડ ભરવાનો ઈનકાર; જેલમાં જવાનું...
મુંબઈઃ એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં બેફામ વર્તન કરવા બદલ અને ધૂમ્રપાન કરવા બદલ પકડાયેલા રત્નાકર દ્વિવેદી નામના એક વિમાન પ્રવાસીએ જામીન પર છુટકારા માટે રૂ. 25,000નો દંડ ચૂકવવાનો ઈનકાર...
સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયામાં ઈન્વેસ્ટમેન્ટ વધારશે
સિંગાપોરઃ ગત્ ડિસેમ્બરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સિંગાપોર એરલાઈન્સનો ચોખ્ખો નફો 62 કરોડ 80 લાખ સિંગાપોર ડોલર (46 કરોડ 50 લાખ યૂએસ ડોલર) નોંધાયો હતો, જે તેના...
પેશાબ-પ્રકરણઃ એર ઈન્ડિયાને રૂ.30 લાખનો દંડ
નવી દિલ્હીઃ ગઈ 26 નવેમ્બરે એર ઈન્ડિયાનાં એક મહિલા પ્રવાસી પર સહ-પ્રવાસી દ્વારા પેશાબ કરવાના કેસમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એર ઈન્ડિયાને...
ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાની...
નવી દિલ્હીઃ ન્યુ યોર્કથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાવાળા શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરથી શંકર મિશ્રાને દિલ્હી પોલીસે બેંગલુરથી ધરપકડ કરી છે. એ...
એર ઈન્ડિયા $40-કરોડના ખર્ચે કેબિન ઈન્ટિરીયર બદલશે
મુંબઈઃ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું છે કે તે એના હાલના તમામ પહોળા કદના (વાઈડ-બોડી) વિમાનોના કેબિન ઈન્ટિરીયર્સના નવીનીકરણ માટે 40 કરોડ ડોલરનો ખર્ચ કરશે.
આ નવીનીકરણમાં પ્રીમિયમ ઈકોનોમી...
મસ્કતના રનવે પર એર-ઈન્ડિયાના વિમાનમાંથી ધૂમાડો નીકળ્યો
મસ્કતઃ અહીંના એરપોર્ટના રનવે પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનમાંથી ધૂમાડો નીકળતાં 141 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હત. આ ઘટના કોચી જતા બોઈંગ 737-800 વિમાનમાં બની...
રીપુદમન સિંહ મલિક કેનેડામાં ઠાર
સરે (કેનેડા): 1985માં એર ઈન્ડિયાના 'કનિષ્ક' વિમાન (ફ્લાઈટ 182)ને બોમ્બ વડે ફૂંકી મારવાના ત્રાસવાદી કૃત્યના કેસમાં જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો તે રીપુદમનસિંહ મલિકને ગુરુવારે્ સવારે કેનેડાના બ્રિટિશ...
300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન...
એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ
નવી દિલ્હીઃ જેમની પાસે કાયદેસર ટિકિટ હતી તેવા મુસાફરોને વિમાનમાં ચડવાનો ઈનકાર કરવા બદલ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાને કેન્દ્રીય સિવિલ એવિએશન નિયામક એજન્સી ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ...