રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. પ્રાંતિજ હાઈવે ચંદ્રાલા પાસેની રોડ પરની હોટલમાં ફાફડા જલેબી આરોગ્યાં હતાં. આ ચંદ્રાલા પાટીદારોનો ગઢ છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતે રાહુલ ગાંધીને ફાફડા જલેબીનો નાસ્તો કરાવ્યો હતો, અને છેલ્લે ચા પીવડાવી હતી.
રાહુલ ગાંધીએ ફાફડા જલેબી આરોગ્યાં
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]