GalleryEvents લ્યો બોલો… સ્મૃતિ ઈરાનીએ સેલ્ફી ખેંચી November 11, 2017 નવસારીઃ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. મહિલાઓ સાથે કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્વયં સેલ્ફી લેતાં મહિલાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.