GalleryEvents ઈન્ડોનેશિયામાં G20-સમિટમાં મોદી મળ્યા વિશ્વનેતાઓને… November 15, 2022 Share WhatsAppFacebookXTelegramEmail ઈન્ડોનેશિયાના બાલી ટાપુ-પ્રાંતમાં બે-દિવસીય G20 શિખર સંમેલનના પ્રથમ દિવસ 15 નવેમ્બર, મંગળવારના સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. તેઓ યજમાન ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોલો, અમેરિકાના પ્રમુખ જો બાઈડન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં, બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકને મળ્યા હતા.