Home Tags Prime Minister

Tag: Prime Minister

G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

બર્લિનઃ દક્ષિણ જર્મનીના સ્ક્લોસ એલમો શહેરમાં દુનિયાના 7 સમૃદ્ધ દેશો (G7)ના વડાઓનું 48મું શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં હાજર રહેવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મળ્યું...

ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો બ્રોડકાસ્ટ મન કી બાતમાં ઈમર્જન્સી (કટોકટી)નો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1975માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ...

મોદી G7 સંમેલનમાં હાજરી આપવા જર્મની જશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિને જર્મની અને યૂએઈની મુલાકાતે જશે. ‘ગ્રુપ ઓફ સેવન’ (G7) સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલનમાં હાજરી આપવા મોદી 26-27 જૂને જર્મની...

‘યોગ હવે વૈશ્વિક પર્વ, જાગતિક સહકારનો આધાર’

મૈસુરુઃ ભારત દેશ સહિત સમગ્ર દુનિયા આજે આઠમો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ઉજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હેરિટેજ શહેર તરીકે જાણીતા મૈસુરુમાં 'યોગ દિવસ'ની ઉજવણીમાં દેશની આગેવાની...

‘કેટલાક સુધારા લાંબા-ગાળે દેશને લાભદાયક હોય છે’

બેંગલુરુઃ અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ, ભારત બંધ આંદોલન અને વિપક્ષની ટીકા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કેટલાક નિર્ણયો પહેલી નજરે કદાચ...

આવી રીતે થાય છે યોગદિવસની ઉજવણીનું સંકલન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાઓને આધારે યોગ-સુસજ્જ ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કાર્યક્રમો પર દેખરેખ રાખવા માટે છ નેતાની એક કેન્દ્રીય ટૂકડી તૈયાર કરી છે. 21 જૂનના આંતરરાષ્ટ્રીય...

સંત તુકારામનું મંદિર ભક્તિ-આધારનું કેન્દ્ર છેઃ પીએમ-મોદી

દેહૂ (પુણે જિલ્લો, મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે જગદ્દગુરુ સંત શ્રી તુકારામ મહારાજના શિળા (શિલા-પથ્થર) મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે એમણે કહ્યું કે, 'તુકોબા (તુકારામ)નું શિળા...

ફાતિમા કરે છે ઈન્દિરા ગાંધીનાં જીવનની-ઘટનાઓનો અભ્યાસ

મુંબઈઃ ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ફાતિમા સના શેખ આગામી હિન્દી ફિલ્મ ‘સેમ બહાદુર’માં ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. ‘સેમ બહાદુર’ ફિલ્મ ફિલ્ડ માર્શલ જનરલ સેમ...

મોદીની કસોટી; આગામી એક અઠવાડિયું કેટલું મહત્ત્વનું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી 10 દિવસ વ્યસ્ત અને એક્શન પેક્ડ રહેવાના છે. નવી દિલ્હીમાં, ત્રણ સત્તાકેન્દ્રોમાં ભરપૂર રાજકીય પ્રવૃત્તિઓ થવાની છે. આ ત્રણ સત્તાકેન્દ્ર એટલે – વડા પ્રધાન...