Home Tags Leaders

Tag: Leaders

ઢાકામાં મોદી બાંગ્લાદેશના રાજકીય નેતાઓ, યુવાધનને મળ્યા

ઢાકાઃ બાંગ્લાદેશની આઝાદીની 50મી – સુવર્ણજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના 14-રાજકીય પક્ષોના જોડાણના નેતાઓને મળ્યા હતા. એ મુલાકાત દરમિયાન...

તૃણમૂલ કોંગ્રેસના વધુ પાંચ નેતાઓ ભાજપમાં સામેલ

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતા ભાજપમાં સામેલ થવા કોલકાતાથી દિલ્હી જવા નીકળ્યા છે. શનિવારે મોડી સાંજે ભાજપના હેડ ક્વાર્ટરમાં તેમને પાર્ટીનુ સભ્યપદ આપવામાં આવશે. રાજીવ બેનરજી સહિત પાર્ટીના અસંતુષ્ટ...

અમેરિકામાં બાઈડન-હેરિસની સરકાર સત્તારૂઢઃ મોદીએ અભિનંદન આપ્યા

વોશિંગ્ટનઃ જોસેફ બાઈડ (78)ને અમેરિકાના નવા 46મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરીને સત્તાની શરૂઆત કરી દીધી છે. ગઈ કાલે કેપિટોલ હિલ (સંસદભવન) ખાતે એમની સાથે દેશના 49મા ઉપપ્રમુખ તરીકે...

દાલ સરોવરમાં ભાજપની પ્રચાર શિકારા-બોટ ઊંધી વળી

શ્રીનગરઃ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટેની એક શિકારા બોટ આજે અહીંના દાલ સરોવરમાં ઊંધી વળી ગઈ હતી, પરિણામે ભાજપના ઓછામાં ઓછા ચાર નેતા તથા કેટલાક પત્રકારો-કેમેરામેન સરોવરનાં બરફીલા પાણીમાં...

‘ભારત બંધ’ શાંતિપૂર્ણઃ વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને મળશે

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ આપેલા ‘ભારત બંધ’ને લીધે દેશના અનેક હિસ્સામાં મંગળવારે જીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુકાનો અને વેપારી કામકાજ બંધ રહ્યાં હતાં, દેખાવકારોએ મહત્ત્વના રસ્તા...

સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાનો નિર્ણય લીધો?

નવી દિલ્હીઃ પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ લેખિતમાં કરેલી માગણીને પગલે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું વચગાળાનું પ્રમુખપદ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે. એમણે આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની...

સિંહણ પર હુમલો કરનારની પીઠ થાબડતાં ભાજપ...

ગીરઃ થોડા દિવસ પહેલા ગીર-પૂર્વ વન વિસ્તારમાં આવેલા તુલસીશ્યામ રેન્જમાં સિંહણે એક બકરીનું મારણ કરતા, આ બકરીનાં માલિકે સિંહણ પર કુહાડીથી હુમલો કર્યો હતો. સિંહણ પર હુમલા કરવા બદલ...

ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે સપ્ટેમ્બરમાં...

સોલ- દક્ષિણ કોરિયાના પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા અને તેના ટોચના નેતાઓ દરમિયાન ચાલુ મહિનામાં 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન પ્યોંગયાંગમાં શિખર સમ્મેલન આયોજીત કરવામાં આવશે. આ...