શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી

અમદાવાદઃ ગાંધીનગરમાં યોજાઈ રહેલા શપથ સમારોહમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા અને ગાંધીનગરમાં એક મીની રોડ શો કર્યા બાદ તેઓ શપથ સમારોહના સ્થળ પર પહોંચ્યા હતા.