Home Tags Gandhinagar

Tag: Gandhinagar

ગાંધીનગર પાલિકામાં ભાજપની જીતઃ કોંગ્રેસ, આપનાં સૂપડાં-સાફ

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી 40  બેઠકો પર કબજો મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે ત્રણ અને...

વાઇબ્રન્ટ ગુજરાતઃ વર્ષ 2022માં 120થી વધુ કંપનીઓને...

 અમદાવાદઃ રાજ્ય સરકાર આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ આયોજિત કરશે. આ સમીટમાં દેશ-વિદેશમાં કેટલીય મોટી કંપનીઓ મૂડીરોકાણ માટે MoU કરશે. આ સમીટમાં ભાગ લેવા માટે...

ગુજરાતી કવિ સંમેલનમાં વિજેતા કવિઓને સન્માનિત કરાયા

ગાંધીનગરઃ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા-ગાંધીનગર અને સૂરજ બા મેમોરિયલ ટ્રસ્ટ-જેસરવા, પેટલાદ-આણંદ જિલ્લા દ્વારા ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ તથા ભારત માતા વિશે દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ...

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે પદભાર સંભાળ્યો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ તરીકે ૧૯૮૬ બેચના પંકજકુમારે આજે મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજ્યના વયનિવૃત્ત થતા મુખ્ય સચિવ અનિલ મુકિમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. પંકજકુમારે...

ગાંધીનગરમાં એરફોર્સ સિલેક્શન બોર્ડ કેમ્પસમાં વૃક્ષારોપણ ઝુંબેશ...

અમદાવાદઃ પર્યાવરણીય સંતુલન માટે અને વિસ્તારમાં હરિત પર્યાવરણને ઉત્તેજન આપવા માટે ગાંધીનગરસ્થિત એરફોર્સ સિલેક્શન બોર્ડ (AFSB) ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તમામ જવાનોએ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ...

PM મોદીની ગુજરાતને હાઇટેક ભેટઃ ત્રણ પ્રોજેક્ટોનું...

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી ગુજરાતનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને બે ટ્રેનને રવાના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ...

PM મોદી 16-જુલાઈએ વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં રેલવેના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે. તેઓ કાર્યક્રમ દરમ્યાન સાયન્સ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ...

ગૃહપ્રધાને હસ્તે ઓક્સિજન પ્લાન્ટ, GMDC હોસ્પિટલનું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ગૃહપ્રધાન...

રિન્યૂ પાવરની 10-સબસિડિયરીઓએ $58.5-કરોડના ઈશ્યુ ઈન્ડિયા-INX પર...

મુંબઈઃ રિન્યૂ પાવર પ્રા. લિ.ની 10 સબસિડિયરીઓએ તેમનાં 7.25 વર્ષની મુદતનાં 58.5 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ ગિફ્ટ IFSC સ્થિત ઈન્ડિયા INXના ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પર એક્સક્લુઝિવલી લિસ્ટ...