ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા વિજય રૂપાણી ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે નીલકંઠવર્ણી ભગવાન સ્વામીનારાયણની મૂર્તી પર દુગ્ધાભિષેક કર્યો હતો અને સાથે જ પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]