હડતાળઃ દિલ્હીમાં પેટ્રોલ પમ્પ્સ બંધ રહ્યા…

0
671
નવી દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)નો ઘટાડો કરવાની માગણી સાથે દિલ્હી પેટ્રોલ ડિલર્સ એસોસિએશને 22 ઓક્ટોબર, સોમવારે કરેલા હડતાળના એલાનને પગલે તમામ પેટ્રોલ પમ્પ્સ બંધ રહ્યા હતા. ઈંધણ ન મળવાથી વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.