‘પેલેસ ક્વીન હમસફર એક્સપ્રેસ’ને લીલી ઝંડી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી, સોમવારે કર્ણાટક રાજ્યના મૈસુરુ શહેરના રેલવે સ્ટેશન ખાતેથી મૈસુરુ-ઉદયપુર પેલેસ ક્વીન હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન મૈસુરુ અને રાજસ્થાનના ઉદયપુર વચ્ચે દોડશે. એ પ્રસંગે કોંગ્રેસશાસિત કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા તથા અન્ય રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]