‘નેવી ડે-2021’ નિમિત્તે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા ભારતીય તિરંગાનું અનોખી, ભવ્ય રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આ રીતે પ્રદર્શિત કરાયેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બન્યો છે. આ તિરંગાને ખાદીમાંથી બનાવવામાં આવ્યો હતો, જેની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ હતી. એનું વજન આશરે 1,400 કિ.ગ્રા. હતું.
ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ‘નેવી ડે-2021’ની ઉજવણીના દ્રશ્યો. (તસવીરોઃ દીપક ધુરી)
