મેંગલુરુમાં ભારે વરસાદ…

કર્ણાટકના મેંગલુરુમાં 29 મે, મંગળવારે ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારો આ રીતે જળબંબાકાર બની ગયા હતા. ફસાઈ ગયેલા લોકોને રબરની હોડીઓ દ્વારા ઉગારવામાં આવ્યા હતા. ચોમાસું કર્ણાટકમાં વહેલું પ્રવેશી ગયું હોવાને કારણે વરસાદ તૂટી પડ્યો છે.