Home Tags Heavy rains

Tag: heavy rains

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની લોકલ-ટ્રેનસેવાને અસર

મુંબઈઃ શહેરમાં વીતેલી રાતમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. તે આજે સવારે પણ ચાલુ રહેતાં અનેક નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયાં છે. લોકલ ટ્રેન સેવાને માઠી અસર પડી છે....

ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂૂર્વ વિદર્ભ તથા દક્ષિણના કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ પડવાની ભારતીય હવાાન વિભાગે આગાહી કરી છે. મુંબઈ શહેર તથા આસપાસના ભાગોમાં બે દિવસથી ઉઘાડ નીકળ્યો છે. પરંતુ હવામાન...

ગુજરાતમાં અતિવૃષ્ટિ: 14નાં મરણ, 31 હજારનું સ્થળાંતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અનેક ભાગોમાં છેલ્લા અમુક દિવસોથી ભારે વરસાદે કાળો કેર વરસાવ્યો છે. અનેક ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વીતી ગયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ...

મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ પાલઘરની વૈતરણા નદીમાં પૂર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અનેક ભાગોમાં વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. પાલઘર, નાશિક અને પુણે જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે અને અતિમુસળધાર વરસાદ પડવાની આગાહી કરી...

મહારાષ્ટ્રમાં વરસાદનો હાહાકારઃ 70નાં મરણ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેટલાક ઠેકાણે વરસાદ વધારે પડતાં...

રાજ્યમાં 91 તાલુકામાં વરસાદઃ આગામી 5 દિવસની...

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. રાજ્યના કુલ 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં મહીસાગરના સંતરામપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.  આ...

પહેલા વરસાદમાં શહેરના રસ્તા ધોવાયાઃ તંત્ર કામે...

અમદાવાદઃ શહેરમાં રવિવારની સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો. વહેલી સવારથી જ ઉકળાટ અને બફારા બાદ સાંજે સુસવાટા મારતા પવનની સાથે વીજળીના ચમકારા શરૂ થઈ ગયા હતા. અમદાવાદના...

હવામાન સુધરતાં કેદારનાથયાત્રા ફરી શરૂ કરાઈ

દેહરાદૂનઃ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાસ્થળ કેદારનાથધામનાં દ્વાર ખૂલતાં જ દર્શન કરવા માટે લોકોનો ધસારો થયો, પરંતુ આ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. તે સ્થળે હવામાને અચાનક પલટો લેતાં સત્તાવાળાઓએ...

કેરળમાં વરસાદી આફત: 21નાં મરણ, અનેક લાપતા

તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યમાં પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળના અખાતમાં, એમ બંને બાજુના આકાશમાં ચક્રવાતનું સ્વરૂપ સર્જાતાં એની અસરને કારણે ભારે વરસાદ પડતાં વિનાશ થયો છે. ઓછામાં ઓછા...

ગુરુવાર-શુક્રવારે ગાજવીજ સાથે વરસાદની આગાહી

મુંબઈઃ શહેરમાં વરસાદ બે-ત્રણ દિવસથી ગાયબ છે. એની જગ્યાએ ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નાગરિકોને જાણે ઉનાળાની ગરમી જેવી તકલીફ જણાય છે. નાગરિકોને રાહત થાય એવા...